ચૂંટણી કમિશ્નર રાજીવ ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે વિધાનસભાની ફેબ્રુઆરીમાં મુદત પૂર્ણ થઇ રહી છે તેમજ નવા મતદારોના આંકડા વિશે વાત કરી હતી.